આજે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો પાણી-પાણી થયા હતા. વડોદરાના શિનોર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરના ગ્રામ્યવિસ્તારોમાં પણ ધોધમાર વિસ્તાર થયો હતો. પારડીના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. કચ્છના રાપરમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચુક્યું છે. ફલેમિંગો-પાયાવર જેવા પક્ષીઓનું આગમન થયું છે.